શોધખોળ કરો
In Pics: ગૌહર ખાને પહેર્યો મોંઘો બાંધણી સેટ ડ્રેસ, કિંમત જાણીને તમે ચોંકી જશો
Gauahar Khan Expensive Dress: એક્ટ્રેસ ગૌહર ખાન હંમેશા પોતાની ફેશનને ઓન પોઈન્ટ રાખે છે. હાલમાં જ તે ખૂબ જ મોંઘો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.
ગૌહર ખાન
1/8

સ્ક્રીન પર ગૌહર ખાનના અભિનયના દરેક લોકો દિવાના છે. તે જ સમયે, તેની ફેશન સ્ટાઈલ ઘણીવાર રિયલ લાફઈમાં ચર્ચામાં આવે છે.
2/8

એવો સમય ક્યારેય નથી આવ્યો જ્યારે ગૌહર ખાને પોતાની ફેશન સ્ટાઈલથી કોઈનું ધ્યાન ખેંચ્યું ન હોય. તે દરેક લુકમાં શાનદાર લાગે છે.
Published at : 14 Sep 2022 05:10 PM (IST)
Tags :
Gauahar Khanઆગળ જુઓ





















