શોધખોળ કરો
હિમાંશી ખુરાનાનો બોલ્ડ લુક કેમેરામાં કેદ, બેકલેસ ગાઉનમાં કરાવ્યું ફોટોશૂટ!
હિમાંશી ખુરાના
1/6

જાણીતી પંજાબી ફિલ્મ અભિનેત્રી અને ગાયિકા હિમાંશી ખુરાનાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી
2/6

'બિગ બોસ 13'નો ભાગ બન્યા બાદ તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે.
3/6

અભિનેત્રીના ચાહકો આજે દુનિયાભરમાં હાજર છે. આ ઉપરાંત હિમાંશી તેના ગીતોને કારણે અને ક્યારેક તેની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.
4/6

એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
5/6

તે દરરોજ તેના ફોટા અને વીડિયો શેર કરીને લોકોનું ધ્યાન ખેંચે છે. હવે હિમાંશી તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.
6/6

આ તસવીરમાં રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે હિમાંશી. (All Photos-Instagram)
Published at : 28 Jun 2022 11:45 PM (IST)
આગળ જુઓ





















