શોધખોળ કરો
બ્લૂ ડેનિમ જિન્સમાં જાહ્નવી કપૂરનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જુઓ શાનદાર તસવીરો
જાહ્નવી કપૂર
1/6

એક્ટ્રેસ જાહ્નવી કપૂર હંમેશા પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં અભિનેત્રીની ખૂબ જ શાનદાર ડેનિમ લૂક જોવા મળ્યો છે.
2/6

જાહ્નવી કપૂર બ્લૂ ડેનિમ જિન્સમાં મુંબઈના રસ્તાઓ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીએ કેમરા સામે શાનદાર પોઝ આપ્યા હતા.
Published at : 18 Jun 2022 07:25 PM (IST)
આગળ જુઓ




















