શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
janhvi kapoor saree: જાહ્નવી કપૂરનો હોટ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
janhvi kapoor saree: જાહ્નવી કપૂરનો હોટ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
![janhvi kapoor saree: જાહ્નવી કપૂરનો હોટ સાડી લૂક થયો વાયરલ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/4043a351c5cc6e7de2dda14d1a929c37166369079312778_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવી કપૂર
1/8
![ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર આજકાલ ખુબ ચર્ચામાં છે, જાહ્નવી કપૂર બૉલીવુડની સૌથી સેક્સી અભિનેત્રીઓ સામેલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/1555ff2b12c9e6929e6a6a5e1f68d32848434.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર આજકાલ ખુબ ચર્ચામાં છે, જાહ્નવી કપૂર બૉલીવુડની સૌથી સેક્સી અભિનેત્રીઓ સામેલ છે.
2/8
![જાહ્નવીએ બહુજ ઓછા સમયમાં પોતાની ઓળખ ઉભી કરી દીધી છે. જાહ્નવી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં મોટી મોટી હીરોઇને પણ ટક્કર આપી છે, તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ પર ફેન્સ ફિદા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/ee7363261fabc24eb8ce58c4bf6577a55bcd3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવીએ બહુજ ઓછા સમયમાં પોતાની ઓળખ ઉભી કરી દીધી છે. જાહ્નવી કપૂરે ઇન્ડસ્ટ્રીમાં મોટી મોટી હીરોઇને પણ ટક્કર આપી છે, તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ પર ફેન્સ ફિદા છે.
3/8
![જાહ્નવી કપૂરે ભલે વધુ ફિલ્મો ના કરી હોય પરંતુ સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ બની ગઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/219172075eab89679f7697239ecb5c4eab111.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવી કપૂરે ભલે વધુ ફિલ્મો ના કરી હોય પરંતુ સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ બની ગઇ છે.
4/8
![હૉટનેસના મામલે જાહ્નવી મોટી એક્ટ્રેસીસને માત આપે છે, હવે તેની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. સાડીમાં જાહ્નવી કપૂરની આ તસવીરોએ સોશ્યલ મીડિયા પર આગ લગાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/7511179fe944fb0dfc4ccca00119241eb3e21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હૉટનેસના મામલે જાહ્નવી મોટી એક્ટ્રેસીસને માત આપે છે, હવે તેની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. સાડીમાં જાહ્નવી કપૂરની આ તસવીરોએ સોશ્યલ મીડિયા પર આગ લગાવી છે.
5/8
![સાડી લૂકમાં જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/ba49114ee25ced873cde8059734d33cee8e3d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાડી લૂકમાં જાહ્નવી કપૂરનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.
6/8
![તસવીરમાં તમે જોઇ શકો છો કે જ્હાન્વી કપૂરએ સફેદ ફ્લાવર પ્રિન્ટની સાડી પહેરેલી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/2f8a395927f36a609f16cd87ff1b4c4670147.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરમાં તમે જોઇ શકો છો કે જ્હાન્વી કપૂરએ સફેદ ફ્લાવર પ્રિન્ટની સાડી પહેરેલી છે.
7/8
![જાહ્નવી કપૂર સાડીમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/728cdb0682764af62bf5da3e3b8271650751e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવી કપૂર સાડીમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
8/8
![જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. (તમામ તસવીરો જાહ્નવી ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/20/4cc1561ae90bb98044c5c1c95172c5ace65a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. (તમામ તસવીરો જાહ્નવી ઈન્સ્ટાગ્રામ)
Published at : 20 Sep 2022 09:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)