શોધખોળ કરો
જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી સુંદર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
જાહ્નવી કપૂર
1/5

Janhvi Kapoor Photos : બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર તેના લૂક અને પોસ્ટને કારણે વધુ ચર્ચામાં રહે છે.
2/5

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 18 Jul 2022 05:01 PM (IST)
આગળ જુઓ























