શોધખોળ કરો
Jennifer Winget Photos: જેનિફર વિંગેટે બિકીનીમાં વર્તાવ્યો કહેર, સિઝલિંગ પોઝ જોઈને ફેન્સના ઉડ્યા હોંશ
Jennifer Winget Photos: ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ જેનિફર વિંગેટ (Jennifer Winget) પોતાની એક્ટિંગ અને સુંદરતાથી માત્ર પડદા પર જ નહીં, પરંતુ ચાહકોના દિલ પર પણ રાજ કરે છે.
જેનિફર વિંગેટ
1/5

'બેહદ' (Beyhadh) માં સનકી માયાનું પાત્ર હોય કે પછી 'કોડ એમ' (Code M) માં મેજર મોનિકા મહેરાનો એક્શન અવતાર, જેનિફર વિંગેટે દરેક ભૂમિકામાં શાનદાર અભિનયથી દર્શકોને પોતાના દીવાના બનાવ્યા છે. હાલમાં તે પોતાની બોલ્ડ તસવીરો દ્વારા ઇન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળી રહી છે.
2/5

જેનિફર વિંગેટ હાલમાં પડદાથી દૂર છે, પરંતુ તેના ચાહકોને મનોરંજન આપવાનો કોઈ મોકો છોડતી નથી. તાજેતરમાં એક્ટ્રેસે તેના ચાહકો સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો બિકીની લુક જોવા મળી રહ્યો છે, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.
Published at : 23 Nov 2025 02:34 PM (IST)
આગળ જુઓ
Advertisement




















