શોધખોળ કરો
Kate sharma: યલ્લો બિકિનીમાં કેટ શર્માએ આપ્યા કાતિલ પોઝ, ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ તસવીરો
Kate sharma: યલ્લો બિકિનીમાં કેટ શર્માએ આપ્યા કાતિલ પોઝ, ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ તસવીરો

એક્ટ્રેસ કેટ શર્મા
1/9

ટીવી એક્ટ્રેસ કેટ શર્મા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
2/9

યલ્લો બિકિનીમાં કેટ શર્મા ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. કેટ શર્માનો આ કાતિલ અંદાજ વાયરલ થયો છે.
3/9

એક્ટ્રેસ સારી રીતે જાણે છે કે તેના ફેન્સનું દિલ કેવી રીતે જીતવું. તે પોતાના ગ્લેમરસ અવતારને લઈને ચર્ચામાં રહે છે.
4/9

કેટે હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ હોટ તસવીરો શેર કરી છે.જે જોરદાર વાયરલ થઈ રહી છે.
5/9

આ તસવીરોમાં કેટ શર્મા બિકિનીમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો કાતિલ અંદાજ વાયરલ થયો છે.
6/9

અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ કાતિલ પોઝ આપ્યા છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
7/9

અભિનેત્રીની બિકીની તસવીરો વાયરલ થઈ છે. કેટ શર્મા ટીવી એક્ટ્રેસ છે તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
8/9

કેટ ઈન્સ્ટાગ્રામ પર સેક્સી તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની આ બોલ્ડ સ્ટાઈલ યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
9/9

(તમામ તસવીરો કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 May 2023 04:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
