શોધખોળ કરો

Keerthy Suresh: સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ, તસવીરો જોઈ દંગ રહી જશો

કીર્તિ સુરેશ

1/8
કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મોની ડિમાન્ડિંગ અને લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હાલમાં અભિનેત્રીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.

2/8
બોડીકોન ડ્રેસમાં કીર્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે. અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી પોઝ આપતી જોવા મળી રહી છે.

3/8
કીર્તિ સુરેશ દરેક અવતારમાં તેના ચાહકોનું દિલ જીતે છે. સાડીથી લઈને વેસ્ટર્ન લુકમાં તેની સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવે છે.

4/8
કીર્તિ સુરેશે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. તે જ સમયે, તે મલયાલમ ફિલ્મ ગીતાંજલિમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.

5/8
17 ઓક્ટોબર 1992ના રોજ મદ્રાસમાં જન્મેલી કીર્તિ સુરેશના માતા-પિતાનું નામ સુરેશ કુમાર અને મેનકા છે. રસપ્રદ વાત એ છે કે 'ઈદુ અન્ના મયમ' અને 'સરકાર' જેવી હિટ સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલ કીર્તિનો પરિવાર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે.

6/8
કીર્તિએ ફિલ્મ 'મહાનતી'થી દેશભરમાં ઓળખ મેળવી હતી. આ ફિલ્મ તેલુગુ અભિનેત્રી સાવિત્રીના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં કીર્તિએ સાવિત્રીનું પાત્ર ભજવ્યું હતું.

7/8
ચાહકો તેને વારંવાર પ્રશ્ન પૂછે છે કે કીર્તિ બોલીવુડમાં ક્યારે ડેબ્યૂ કરશે, જોકે અભિનેત્રીને હજુ સુધી હિન્દી ફિલ્મનો કોઈ મોટો પ્રોજેક્ટ મળ્યો નથી જેના વિશે તે વિચારી શકે.

8/8
(તમામ તસવીરો કીર્તિ ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો કીર્તિ ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ

PM મોદીએ  વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Embed widget