શોધખોળ કરો
khushali kumar: ખુશાલી કુમારનો ગ્લેમરસ બિકિની લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
khushali kumar: ખુશાલી કુમારનો ગ્લેમરસ બિકિની લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
ખુશાલી કુમાર
1/8

એક્ટ્રેસ ખુશાલી કુમાર તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.
2/8

હાલમાં એક્ટ્રેસે બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો પોસ્ટ કરી છે.
3/8

આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક કલરની બિકિનીમાં અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
4/8

ખુશાલી કુમારે બિકિનીમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
5/8

ખુશાલી કુમાર તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે.
6/8

ટી-સિરીઝના માલિક અને ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારની નાની બહેન ખુશાલી વ્યવસાયે અભિનેત્રી છે.
7/8

તેણે આર માધવનની ફિલ્મ ધોખાઃ રાઉન્ડ ડી કોર્નરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ઘણા ગીતોમાં પણ કામ કર્યું છે.
8/8

(તમામ તસવીરો ખુશાલી ઈન્સ્ટાગ્રામ)
Published at : 31 Dec 2023 05:08 PM (IST)
આગળ જુઓ
Advertisement





















