શોધખોળ કરો
Khushali Kumar : સ્ટાઈલિશ લૂકમાં ખુશાલી કુમારે કરાવ્યું ફોટોશૂટ, જુઓ બોલ્ડ અંદાજ
Khushali Kumar : સ્ટાઈલિશ લૂકમાં ખુશાલી કુમારે કરાવ્યું ફોટોશૂટ, જુઓ બોલ્ડ અંદાજ
ખુશાલી કુમાર
1/7

બોલીવૂડ અભિનેત્રી ખુશાલી કુમારે સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
2/7

ખુશાલી અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે.
Published at : 18 Aug 2024 01:48 PM (IST)
આગળ જુઓ