શોધખોળ કરો
કિયારા અડવાણી બોડીકોન ડ્રેસમાં લાગે છે હોટ, જુઓ બોલ્ડ અંદાજ
કિયારા અડવાણી બોડીકોન ડ્રેસમાં લાગે છે હોટ, જુઓ બોલ્ડ અંદાજ
કિયારા અડવાણી
1/6

કિયારા અડવાણી બોલીવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. કિઆરાની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ થાય છે. અભિનેત્રીનો હોટ અંદાજ ચાહકોને પસંદ આવે છે.
2/6

અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
3/6

કિઆરા અડવાણીની બોડીકોન ડ્રેસમાં હોટ તસવીરો વાયરલ થઈ છે. અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6

કિયારાએ આ ડ્રેસમાં કેમેરા સામે હોટ પોઝ આપ્યા જે જોયા બાદ ફેન્સની હાર્ટબીટ વધી ગઈ છે.
5/6

કિયારાએ આ લુકમાં બધાનું ધ્યાન ખેચ્યુ છે. કિયારા છેલ્લે 2021 માં આવેલી ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી.
6/6

(તમામ તસવીરો કિયાર ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Jul 2022 11:08 PM (IST)
આગળ જુઓ
Advertisement





















