અભિનેત્રી કિઆરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. કિઆરાનો હોટ અંદાજ જોઈ બધા દંગ રહી ગયા હતા. વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં કિઆરાનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે.
2/5
કિઆરા આ તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. કિયારા અડવાણીનું નામ બી-ટાઉન સુંદરીઓમાંથી એક છે જેઓ પોતાની સુંદરતા અને સ્ટાઈલના આધારે ચાહકોના દિલ પર રાજ કરે છે.
3/5
કિયારા અડવાણી તેના લુક અને ફેશન સ્ટેટમેન્ટને લઈને એકદમ એક્સપરિમેન્ટલ છે. તાજેતરમાં, અભિનેત્રી GQ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેના લુકની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
4/5
કિઆરાનો આ શાનદાર અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. કિઆરાની આ તસવીરો પર લાખો લાઈક મળી ચૂક્યા છે.