શોધખોળ કરો
kishwer merchant: બિકિનીમાં કિશ્વર મર્ચન્ટે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ
kishwer merchant: બિકિનીમાં કિશ્વર મર્ચન્ટે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ
કિશ્વર મર્ચન્ટ
1/8

કિશ્વર મર્ચન્ટ સોશ્યલ મીડિયા પર સતત તેના વેકેશનની તસવીરો પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે.
2/8

એક્ટ્રેસની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. તાજેતરમાં જ કિશ્વર મર્ચન્ટે બિકિનીમાં પોતાની સુંદર તસવીરો પૉસ્ટ કરી છે, કિશ્વર મર્ચન્ટનો આ લૂક દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
Published at : 05 Jan 2024 11:52 PM (IST)
આગળ જુઓ





















