શોધખોળ કરો

બર્થ ડે પર કૃષ્ણા શ્રોફે બ્લેક બિકીનીમાં તસવીર કરી પોસ્ટ, કેપ્શનમાં લખી આવી વાત

1/5
કૃષ્ણાના જન્મદિવસના અવસરે તેમની માતા આયશા શ્રોફે  પણ ઇન્સ્ટાગ્રામ પર દીકરીની ખૂબસૂરત તસવીર શેર કરી છે. આયશાએ દીકરીને જન્મદિવસની શુભકામના આપતા, લાડલી પ્રત્યે દુલાર વરસાવ્યો હતો

2/5
તો ટાઇગર શ્રોફે પણ બહેનને જન્મદિવસની શુભકામના પાઠવતા ઇસ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી. કૃષ્ણા ખૂબ જ ખુલ્લા વિચારની યુવતી છે. તે આવા જ બિન્દાસ્ત મિજાજમાં જોવા મળે છે. વેકેશનની તેમની તસવીરોની પણ સોશિયલ મીડિયો પર ખૂબ ચર્ચા રહે છે.

3/5
કૃષ્ણા શ્રોફનો જન્મ 21 જાન્યુઆરી 19193માં થયો હતો. કૃષ્ણાએ તેમના 28માં બર્થ ડે પર બ્લેક બિકીનીમાં કેટલીક હોટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર  પોસ્ટ કરી હતી. તેમણે બેડ રૂમમાં મિરરની સામે તસવીર ખેંચી હતી. ફેન્સ આ હોટ તસવીરને ખૂબ શેર કરી રહ્યાં છે.

4/5
કૃષ્ણા શ્રોફે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાની સાથે જ કમેન્ટ અને રીએક્શનનો જાણે ધોધ વરસ્યો. કૃષ્ણાની પોસ્ટ પર દિશા પટનીએ રીએક્શન આપતા લખ્યું “બોડી”તસવીરમાં તે તેમના ટેટૂને ફ્લોન્ટ કરી જોવા મળે છે.

5/5
કૃષ્ણા પણ તેમના બ્રધર ટાઇગરની જેમ હેલ્થ કોન્શિયશ છે. તે ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તેમના ફિગર પરથી તેમની ફિટનેસનો ખ્યાલ આવી જાય છે. ફેન્સ તેમના હોટ અવતારને ખૂબ લાઇક કરે છે

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA  કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget