શોધખોળ કરો
ઇવેન્ટમાં સાડીમાં આ અંદાજમાં પહોંચી Krithi Shetty, ફેન્સ થયા ફિદા
સાઉથની સુંદર અભિનેત્રી કીર્તિ શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે
Krithi Shetty
1/10

સાઉથ સિનેમાની સુંદર અભિનેત્રી કીર્તિ શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ફિલ્મોની સાથે સાથે તે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ફેન્સને અપડેટ્સ આપતી રહે છે.
2/10

આવી સ્થિતિમાં હવે તેણે ટ્રેડિશનલ લુકમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
Published at : 12 Oct 2022 08:40 PM (IST)
આગળ જુઓ





















