શોધખોળ કરો

Kriti Sanon Photo: રેડ સાડીમાં અપ્સરા લાગી ક્રિતિ સેનન, અભિનેત્રીની સુંદરતા પર ફિદા થયા ફેન્સ

Kriti Sanon Photo: બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ ક્રિતિ સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.

ક્રિતિ સેનન

1/6
મિમીની લીડ એક્ટ્રેસ ક્રિતિ સેનને પોતાનું પરફેક્ટ ફિગર બતાવવા માટે લાલ સાડી પહેરીને કહેર વર્તાવ્યો હતો. જેને જોઈને દર્શકો દિવાના થઈ ગયા.

2/6
ક્રિતી સેનન આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રિતિની આ સ્ટાઇલ તમને જાન્હવી કપૂર અને નોરા ફતેહીને ભૂલી જશો.

3/6
સોશિયલ મીડિયા પર ક્રિતીના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

4/6
આ અભિનેત્રીએ પોતાની કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી, આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ જોવા મળ્યો હતો.

5/6
આ ફિલ્મ બાદ એક્ટ્રેસ ક્રિતિ સેનને બૉલીવુડમાં હીરોપંતી ફિલ્મથી એન્ટ્રી મારી, આમાં ક્રિતિ સેનનની સાથે ટાઇગર શ્રોફ હતો, આ પછી તેને ક્યારેય પાછળ વળીને નથી જોયુ. ત્યારબાદ તેને એક પછી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી.

6/6
(All Photo Instagram)
(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget