શોધખોળ કરો
કૃતિ સેનને સોફા પર બેસી આપ્યા હોટ પોઝ, યલ્લો આઉટફિટમાં લાગી ગ્લેમરસ, જુઓ તસવીરો
કૃતિ સેનને સોફા પર બેસી આપ્યા હોટ પોઝ, યલ્લો આઉટફિટમાં લાગી ગ્લેમરસ, જુઓ તસવીરો
કૃતિ સેનન
1/7

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને થોડા જ સમયમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે અને તેના 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
2/7

સામાન્ય રીતે તે તેના ગ્લેમરસ ફોટોશૂટના ફોટા શેર કરતી રહે છે. તેણે હાલમાં જ યલ્લો આઉટફિટમાં તસવીરો શેર કરી છે. આમાં તે ક્રોપ ટોપ અને હાઈ કટ સ્લિટમાં જોવા મળી રહી છે.
Published at : 24 Jan 2023 04:57 PM (IST)
આગળ જુઓ




















