શોધખોળ કરો

Mahima Makwana: બોડીકોન ડ્રેસમાં મહિમાનો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો

મહિમા મકવાણા

1/7
Mahima Makwana:  બોલીવૂડ એક્ટ્રેસ મહિમા મકવાણા ટીવીની દુનિયામાં જાણીતું નામ છે.  માત્ર હિન્દીમાં જ નહીં પણ તેલુગુમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરીછે.

2/7
એક્ટ્રેસ બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.

3/7
બ્લૂ આઉટફિટમાં અભિનેત્રીએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.  એક્ટ્રેસના ચાહકો પણ તેના નવા લૂકના દિવાના બન્યા છે.

4/7
5 ઓગસ્ટ 1999ના રોજ મુંબઈમાં જન્મેલી મહિમા મકવાણાને આજે કોઈ ઓળખની જરૂર નથી.

5/7
ટીવીની દુનિયામાં તેનું એવું નામ બની ગયું છે કે તે દરેક ઘરમાં ઓળખાય છે.

6/7
તમને જણાવી દઈએ કે મહિમાનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું અને તેનું ભણતર પણ માયાનગરીમાં થયું હતું. જ્યારે મહિમા માત્ર પાંચ મહિનાની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું.

7/7
મહિમા અને તેના મોટા ભાઈનો ઉછેર તેની માતાએ કર્યો હતો. મહિમાએ મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેનું સ્કૂલિંગ કર્યું હતું. આ પછી તેણે માસ મીડિયામાં બેચલર ડિગ્રી લીધી.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Sagbara Forest Land Dispute:  નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget