શોધખોળ કરો
મલાઈકા અરોરાનો સ્ટાઈલિશ અંદાજ, યંગ એક્ટ્રેસને પણ આપે છે મ્હાત
1/5

Malaika Arora Pics: મલાઈકા અરોરો પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. એક્ટ્રે, 48 વર્ષની છે પરંતુ યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. મલાઈકાને જોઈને વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તે જ સમયે, આ ઉંમરે પણ મલાઈકાની ફિટનેસ અને સ્ટાઈલ તેની અડધી ઉંમરની અભિનેત્રીઓને પણ આશ્ચર્યચકિત કરે છે.
2/5

મલાઈકા અરોરા પોતાના ડ્રેસિંગને લઈ પણ ચર્ચામાં રહે છે. મલાઈકા આરોરાનું ડ્રેસિંગ અને મેકઅપ એક્ટ્રેસના લુકને પરફેક્ટ બનાવે છે.
Published at : 01 Feb 2022 04:47 PM (IST)
આગળ જુઓ
ટ્રેન્ડિંગ સમાચાર





















