બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો જિમ લૂક વાયરલ થયો છે.
2/8
મલાઈકા અરોરાનો હોટ જિમ લૂક વાયરલ થયો છે. એક્ટ્રેસ જિમ લૂકમાં હોટ લાગે છે.
3/8
મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે
4/8
યંગ એક્ટ્રેસને પણ મલાઈકા મ્હાત આપે છે. પોતાને ફિટ રાખવા મલાઈકા રોજ યોગ કરે છે.
5/8
મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે. બંને ઘણી વાર સાથે જોવા મળે છે.
6/8
મલાઈકાના ચાહકો પણ તેના જિમ લૂકને વાયરલ કરે છે. મલાઈકા સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે.
7/8
મલાઈકાની તસવીરો ખૂબ વાયરલ થાય છે. ચાહકો પણ તેના જિમ લૂકને પસંદ કરે છે.