શોધખોળ કરો
મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે.
મલાઈકા અરોરા
1/5

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલમાં મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/5

આ તસવીરોમાં મલાઈકા સ્કીન કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકાનો હોટ અંદાજ ચર્ચામાં છે.
Published at : 22 Jul 2022 04:34 PM (IST)
આગળ જુઓ























