શોધખોળ કરો

વર્કઆઉટ બાદ ટી-શર્ટ ઉતારી પરસેવો લૂછતી મલાઈકા અરોરાને જોવા લોકોની ભીડ ઉમટી, જુઓ તસવીરો

1/14
અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં જ વર્કઆઉટ બાદ સ્પોર્ટ થઈ હતી. આ દરમિયાન મલાઈકાની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ.  મલાઈકાની આ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ જુઓ (Photo Credit: Manav Manglani)

2/14
આ દરમિયાન મલાઈકા અરોરા જિમમાં પરસેવો પાડીને બહાર નિકળી હતી.   (Photo Credit: Manav Manglani)

3/14
તસવીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકાએ પોતાની ટીશર્ટ ઉતારીને ગળામાં રાખી છે.(Photo Credit: Manav Manglani)

4/14
મલાઈકાના આ અંદાજને કેમેરામાં કેદ કરવા માટે તેની આસપાસ પેપરાજી અને લોકોની ભીડ ઉમટી ગઈ હતી. (Photo Credit: Manav Manglani)

5/14
એવામાં મલાઈકા અરોરા ઝડપથી પોતાની કાર તરફ જતી જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)

6/14
તસવીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા પોતાની કારમાં બેસી ઘરે જવા રવાના થઈ ગઈ. (Photo Credit: Manav Manglani)

7/14
તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન દર વખતની જેમ મલાઈકા અરોરા પોતાના હાથમા પાણીની બોટલ સાથે જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)

8/14
આ સાથે જ કોરોના સંક્રમણથી બચવા માટે મલાઈકાએ પોતાના ચહેરા અને નાકને માસ્કથી કવર કર્યું હતું.  (Photo Credit: Manav Manglani)

9/14
આ દરમિયાન મલાઈકા પોતાની સુપરફિટ અને ટોન્ડ બૈક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)

10/14
મલાઈકા દરરોજ પોતાના ઘરેથી વર્કઆઉટ માટે નિકળે છે અને દરરોજ તેના અલગ-અલગ લૂકમાં પૈપરાજી તસવીરો ક્લીક કરે છે. (Photo Credit: Manav Manglani)

11/14
હંમેશાની જેમ મલાઈકા ખૂબ જ સ્ટાઈલિશ અને સુંદર લાગી રહી હતી. (Photo Credit: Manav Manglani)

12/14
સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાના જિમ લૂકની ખૂબ જ ચર્ચા થાય છે.  (Photo Credit: Manav Manglani)

13/14
મલાઈકા અરોરાની ગણતરી બી ટાઉનની ફિટ એક્ટ્રેસમાં થાય છે.  (Photo Credit: Manav Manglani)

14/14
મલાઈકા અરોરાનો અંદાજ અને તેની ફિટનેસ જોઈ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા 48 વર્ષની છે.  (Photo Credit: Manav Manglani)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ

પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન

Embed widget