શોધખોળ કરો
Malavika Mohanan : અભિનેત્રી માલવિકા મોહનનો કાતિલ સાડી લૂક, જુઓ વાયરલ તસવીરો
Malavika Mohanan : અભિનેત્રી માલવિકા મોહનનો કાતિલ સાડી લૂક, જુઓ વાયરલ તસવીરો
![Malavika Mohanan : અભિનેત્રી માલવિકા મોહનનો કાતિલ સાડી લૂક, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/b58e0034ea9388464972c4d18d2edead166818801069478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવિકા
1/8
![મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં આવી છે. માલવિકા હોટ સાડી તસવીરોને લઈ ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/72fd1429c99cc2471c81fe7781f454fdcf1d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં આવી છે. માલવિકા હોટ સાડી તસવીરોને લઈ ચર્ચામાં છે.
2/8
![માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે. માલવિકા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/47c4a2caaf748ba3124e0ebdff5465c573636.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે. માલવિકા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
![એક્ટ્રેસે સાડીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. માલવિકાના ફેન્સ પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/9c423e96ae8fd25f2d6c3e4aa950a693db095.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસે સાડીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. માલવિકાના ફેન્સ પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
4/8
![થોડા સમય પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે માલવિકા અભિનેતા વિકિ કૌશલને ડેટ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિકી કૌશલ અને માલવિકા વચ્ચે પ્રેમ સંબંધ છે પણ આ વાતોમાં કોઈ તથ્ય નથી. બંને બાળપણના મિત્રો છે.’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/612304497e442c3dd85787a3c375d75507cc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડા સમય પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે માલવિકા અભિનેતા વિકિ કૌશલને ડેટ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિકી કૌશલ અને માલવિકા વચ્ચે પ્રેમ સંબંધ છે પણ આ વાતોમાં કોઈ તથ્ય નથી. બંને બાળપણના મિત્રો છે.’
5/8
![બોલીવૂડ સિવાય માલવિકા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/e66ec3f5e6afdefc09ec4d208e40f60f5d5fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ સિવાય માલવિકા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે.
6/8
![માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/47a0220061b00d62e8a57d0a55531c762d614.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે.
7/8
![માલવિકા પોતાની શાનદાર એક્ટિંગથી જાણીતી બની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/f00bdfe3fff604944d672c8995ab6bc6d5cfd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવિકા પોતાની શાનદાર એક્ટિંગથી જાણીતી બની છે.
8/8
![(તમામ તસવીરો માલવિકા ઈન્સ્ટાગ્રામ )](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/11/b4918df331f084e7597b116c8747228cb4531.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો માલવિકા ઈન્સ્ટાગ્રામ )
Published at : 11 Nov 2022 11:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)