સાઉથની એક્ટ્રેસ માલવિકા મોહનન હાલમાં પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શરે કરી છે. માલવિકાની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
2/6
અભિનેત્રી વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. માલવિકાએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
3/6
તસવીરોમાં માલવિકા ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
4/6
તસ્વીરોમાં માલવિકા મોહનનની આકર્ષક સ્ટાઈલ જોઈને ચાહકોના દિલની ધડકન વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ફેન્સ કોમેન્ટ્સમાં તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
5/6
માલવિકા મોહનન વાસ્તવિક જીવનમાં કેટલી સ્ટાઈલીશ છે તેનો અંદાજ તેની તસવીરો જોઈને તમે લગાવી શકો છો.
6/6
માલવિકા મોહનનની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 3.1 મિલિયન ફેન્સ ફોલો કરે છે. (તમામ તસવીરો માલવિકા ઈન્સ્ટાગ્રામ)