શોધખોળ કરો
Malavika Mohanan Photo: માલવિકા મોહનનની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
1/6

Malavika Mohanan Photo:સાઉથની એક્ટ્રેસ માલવિકા મોહનન (Malavika Mohanan) હાલના દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. એવામાં તે પોતાની તસવીરો શેર કરી ફેન્સને અપડેટ પણ આપી રહી છે. માલવિકાની બિકિની તસવીરો (Malavika Bikini Photo) ખૂબ જ વાયરલ થઈ રહી છે.
2/6

તસવીરોમાં માલવિકા ડબલ-ટોન મોનોકિની પહેરીને તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
3/6

તસ્વીરોમાં માલવિકા મોહનનની આકર્ષક સ્ટાઈલ જોઈને ચાહકોના દિલની ધડકન વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.
4/6

ચાહકો માટે માલવિકા મોહનનના બિકીની લુક્સ પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની ગયું છે. ફેન્સ કોમેન્ટ્સમાં તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
5/6

માલવિકા મોહનન વાસ્તવિક જીવનમાં કેટલી સ્ટાઈલીશ છે તેનો અંદાજ તેની તસવીરો જોઈને તમે લગાવી શકો છો.
6/6

માલવિકા મોહનનની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 3.1 મિલિયન ફેન્સ ફોલો કરે છે.
Published at : 04 Feb 2022 09:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
એસ્ટ્રો
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
