શોધખોળ કરો
માલવિકા મોહનને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો ફિદા
બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં આવી છે. માલવિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
![બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં આવી છે. માલવિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/74609c6bcd0f98e1db17ebec0a9001071658746561_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવિકા મોહનન
1/6
![મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં આવી છે. માલવિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/a879e7282d14c5badd2e6787d0775c9f6f7b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન ફરી એક વખત ચર્ચામાં આવી છે. માલવિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. માલવિકાની આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.
2/6
![માલવિકા આ તસવીરોમાં વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. માલવિકાના ફેન્સ પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/19ad54a0883ed50ca33ea8a475f5b75e14ce3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવિકા આ તસવીરોમાં વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. માલવિકાના ફેન્સ પણ આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
3/6
![માલવિકાએ વ્હાઈટ કલરના ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. ચાહકોને પણ માલવિકાનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/0289f735658fc706ccc0be22a2473481c3d13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માલવિકાએ વ્હાઈટ કલરના ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા. ચાહકોને પણ માલવિકાનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે.
4/6
![થોડા સમય પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે માલવિકા અભિનેતા વિકિ કૌશલને ડેટ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિકી કૌશલ અને માલવિકા વચ્ચે પ્રેમ સંબંધ છે પણ આ વાતોમાં કોઈ તથ્ય નથી. બંને બાળપણના મિત્રો છે.’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/69e0f090d8c8968f6a6f742034a8899055170.jpg?impolicy=abp_cdn&imwidth=720)
થોડા સમય પહેલા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે માલવિકા અભિનેતા વિકિ કૌશલને ડેટ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘એવા ઘણા રિપોર્ટ્સ આવ્યા છે કે, વિકી કૌશલ અને માલવિકા વચ્ચે પ્રેમ સંબંધ છે પણ આ વાતોમાં કોઈ તથ્ય નથી. બંને બાળપણના મિત્રો છે.’
5/6
![બોલીવૂડ સિવાય માલવિકા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/c917197855e660a16bbe592fab060ab1757a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ સિવાય માલવિકા મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચૂકી છે. માલવિકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે રહ્યું છે.
6/6
![(તમામ તસવીરો માલવિકા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/25/f6306c9ab587fbb6e6f78d2c36f71b312b7ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો માલવિકા ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 Jul 2022 04:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
બિઝનેસ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)