શોધખોળ કરો

Malavika Mohanan: માલવિકા મોહનને શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

માલવિકા મોહનન

1/8
સાઉથ ફિલ્મની અભિનેત્રી માલવિકા મોહનને હાલમાં જ બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલમાં ધૂમ મચાવી છે. અભિનેત્રી માલવિકા મોહનને તાજેતરમાં જ બોલ્ડ યલો ડ્રેસ પહેરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી.

2/8
અભિનેત્રી માલવિકા મોહનનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે અભિનેત્રીની આ તસવીરો જોઈને ચાહકોને  ઉર્ફી જાવેદની યાદ આવી ગઈ છે. જે બાદ ઈન્ટરનેટ પર ઘણા લોકો તેની સરખામણી અભિનેત્રી ઉર્ફી જાવેદ સાથે કરવા લાગ્યા છે.

3/8
માસ્ટર સ્ટાર સાઉથ ફિલ્મ એક્ટ્રેસ માલવિકા મોહનન ઈન્ડસ્ટ્રીની આગામી બોલ્ડ એક્ટ્રેસ બની રહી છે. તે અવારનવાર પોતાના બોલ્ડ અને સેન્સેશનલ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે.

4/8
આ લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી માલવિકા મોહનન તેના બોલ્ડ અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

5/8
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

6/8
આ લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી માલવિકા મોહનન ખૂબ જ બોલ્ડ યલો ડ્રેસ પહેરીને પોતાની સ્ટાઈલ બતાવી રહી છે.

7/8
સાઉથ ફિલ્મની અભિનેત્રી માલવિકા મોહનને પહેલીવાર આવો બોલ્ડ અવતાર બતાવ્યો છે. જેને જોઈને ચાહકોને ઉર્ફી જાવેદની યાદ આવી ગઈ.

8/8
આ તસવીરોમાં અભિનેત્રી માલવિકા મોહનને ખુલ્લા વાળમાં પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. જેને જોઈને તેના પ્રિયજનો પણ દંગ રહી ગયા હતા.(તમામ તસવીરો  માલવિકા ઈન્સ્ટાગ્રામ )

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget