શોધખોળ કરો
મલ્લિકા શેરાવતે બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
મલ્લિકા શેરાવત
1/5

બોલિવૂડની એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો શેર કરી છે. મલ્લિકા અવારનવાર હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2/5

આ તસવીરોમાં મલ્લિકા બિકિનીમાં જોવા મળી રહી છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
Published at : 05 Jun 2022 08:12 PM (IST)
આગળ જુઓ





















