એક્ટ્રેસ મિશા અય્યર પોતાના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
2/8
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
આ તસવીરોમાં મિશા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો ગ્લમેરસ અંદાજ વાયરલ થઈ રહી છે.
4/8
મિશા અય્યર કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
5/8
મિશા અય્યર સ્નાતક છે, તેણીએ તેનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું છે. અહેવાલો અનુસાર, તેના પિતા એક બિઝનેસમેન છે.
6/8
મિશા સ્લિટ કટ ડ્રેસમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.