શોધખોળ કરો
Miesha Iyer: મિશા અય્યરે બોડીકોન ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ વાયરલ તસવીરો
Miesha Iyer: મિશા અય્યરે બોડીકોન ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ વાયરલ તસવીરો
મિશા અય્યર
1/8

સ્પ્લિટ્સવિલા રિયાલિટી ટીવી શોથી ચર્ચામાં આવેલી અભિનેત્રી મિશા અય્યર ખૂબ જ ગ્લેમરસ છે. એક્ટ્રેસ દરરોજ પોતાના નવા લૂકના કારણે ચર્ચામાં રહે છે.
2/8

મિશા અય્યર બિગ બોસ 15નો ભાગ હતી. ત્યારબાદ તેને એક અલગ ઓળખ મળી હતી.
Published at : 05 Jun 2023 04:58 PM (IST)
આગળ જુઓ