શોધખોળ કરો
Miesha Iyer: મિશા અય્યરે વ્હાઈટ લૂકમાં આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ
Miesha Iyer: મિશા અય્યરે વ્હાઈટ લૂકમાં આપ્યા હોટ પોઝ, તસવીરો વાયરલ
મિશા અય્યર
1/8

મિશા અય્યર તેના ગ્લેમરસ અંદાજના કારણે ફરી એક વખત ચર્ચામાં આવી છે. મિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ લૂકમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
2/8

મિશા અય્યર એક્ટ્રેસ છે જે સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી. મિશા બિગ બોસ 15નો ભાગ હતી.
Published at : 07 Jan 2024 10:57 PM (IST)
આગળ જુઓ




















