શોધખોળ કરો
એક્ટ્રેસ મોનાલિસાનો બિચ પર જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ હોટ તસવીરો
તસવીર મોનાલિસા ઈન્સ્ટાગ્રામ
1/6

મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. મોનાલિસાના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે. મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
2/6

મોનાલિસાની લોકપ્રિયતા હવે માત્ર ભોજપુરી સિનેમામાં રહી નથી. ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસા હવે ટીવીની દુનિયા પર પણ રાજ કરે છે. અભિનેત્રી હાલ બિચ તસવીરોને લઈને ચર્ચામાં છે.
Published at : 06 May 2022 04:26 PM (IST)
આગળ જુઓ




















