શોધખોળ કરો
Monalisa: બ્લૂ બિકિનીમાં મોનાલિસાએ બતાવ્યું બોલ્ડ ફિગર, પૂલ કિનારે આપ્યા કાતિલ પોઝ
Monalisa: બ્લૂ બિકિનીમાં મોનાલિસાએ બતાવ્યું બોલ્ડ ફિગર, પૂલ કિનારે આપ્યા કાતિલ પોઝ
મોનાલિસા
1/6

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાને સોશિયલ મીડિયા ક્વીન છે. અભિનેત્રી દરરોજ ચાહકો સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. તાજેતરમાં, તે બિકીની ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.
2/6

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બિકીની લુક ફ્લોન્ટ કર્યો હતો.
3/6

આ તસવીરોમાં અભિનેત્રી બ્લૂ બિકીની પહેરીને અને સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો તેના દિવાના બની ગયા છે.
4/6

મોનાલિસાએ ખૂબ જ હળવા મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. ચાહકો તેની સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો એક્ટ્રેસના બિકિની લૂક પર કોમેન્ટ કરી રહ્યા છે.
5/6

મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે. અભિનેત્રી તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.
6/6

એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહે છે. ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. (તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 08 Nov 2025 08:48 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
દુનિયા
શિક્ષણ




















