શોધખોળ કરો
Monalisa PHOTO: મોનસુન લુકમાં મોનાલિસાએ આપ્યા હટકે પોઝ, ફેન્સ થયા દિવાના
Monalisa Photo: જ્યારે પણ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા કેમેરા સામે આવે છે ત્યારે તેની સુંદરતા ઘણી વાર ચર્ચામાં આવે છે. મોનાલિસાના ડાન્સથી લઈને તેની સ્ટાઈલ સુધી દરેક ક્ષણમાં ફેન્સ દિવાના બની જાય છે.
મોનાલિસા
1/6

બિગ બોસમાં જોવા મળેલી એક્ટ્રેસ મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસાએ ગ્લેમરસ લાગી રહી છે.
2/6

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. આ દરમિયાન મોનાલિસાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને દરેક વ્યક્તિ ઘાયલ થઈ ગયા છે.
Published at : 18 Jul 2025 10:14 AM (IST)
આગળ જુઓ





















