શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mrunal thakur: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ શાનદાર તસવીરો
Mrunal thakur: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ શાનદાર તસવીરો
![Mrunal thakur: ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી મૃણાલ ઠાકુર, જુઓ શાનદાર તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/7b736aa30aba5113da32e2c7a3f77dc0170386875169278_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૃણાલ ઠાકુર
1/7
![એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી મૃણાલ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/701bc3b21ba3860e67c8b38d4741b321767b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી મૃણાલ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે.
2/7
![અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મૃણાલનો આ નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/eadbbeb6ce7e37b78579a8f034081cd075777.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મૃણાલનો આ નવો લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
3/7
![અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/5632dcda40dffb871e01813b4b439eef0680c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ શાનદાર તસવીરો શેર કરી છે.
4/7
![અભિનેત્રી મૃણાલ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/4da0dd3cda28306552910018b4a6d42024007.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી મૃણાલ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
5/7
![ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે. એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/30cfac526c6d2ffba6a2491b9263babaf53f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે. એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/7
![બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/39588375956cf2cb4c669df29537f7fd080ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બી ટાઉનની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
7/7
![(તમામ તસવીરો મૃણાલ ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/29/59c2471cab88334aa24d24d3657d99f97be6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો મૃણાલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 29 Dec 2023 10:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)