બોલીવૂડ અભિનેત્રી નરગીસ ફખરી છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી ચર્ચામાં છે.
2/8
'મેં તેરા હીરો', 'હાઉસફુલ 3' અને 'રોકસ્ટાર'માં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, પરંતુ અભિનેત્રીનો બોલ્ડ લુક આજે પણ લોકોને દિવાના બનાવી રહ્યો છે.
3/8
બોલિવૂડમાં પોતાની સુંદરતાથી ચર્ચામાં રહેતી નરગીસ ફકરી આ દિવસોમાં બોલિવૂડથી દૂર છે. અભિનેત્રી વર્ષ 2020માં ફિલ્મ તોરબાઝમાં જોવા મળી હતી.
4/8
સંજય દત્ત તેની સાથે જોવા મળ્યો હતો. ત્યારથી અભિનેત્રીએ બોલિવૂડથી અંતર બનાવી રાખ્યું છે. જો કે અભિનેત્રીની આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી.
5/8
નરગીસ ફખરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
6/8
એક્ટ્રેસ બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
7/8
ચાહકો નરગીસની તસવીરોને લાઈક કરી રહ્યા છે. હોટ તસવીરો વાયરલ થઈ રહી છે.