શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Neha Bhasin: નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Neha Bhasin: નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
તસવીર નેહા ભસીન ઈન્સ્ટાગ્રામ
1/8
![બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીને હમણા જ તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. સિંગરની બર્થડે પાર્ટીમાં ઘણા ટીવી સ્ટાર્સ જોવા મળ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીને હમણા જ તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. સિંગરની બર્થડે પાર્ટીમાં ઘણા ટીવી સ્ટાર્સ જોવા મળ્યા હતા.
2/8
![નેહા ભસીન આ દરમિયાન ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા ભસીન આ દરમિયાન ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
3/8
![નેહા ભસીન વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા ભસીન વ્હાઈટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.
4/8
![નેહા ભસીન અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. નેહા ભસીન સફેદ આઉટફિટમાં જોવા મળી હતી. નેહા ભસીન આ વેસ્ટર્ન આઉટફિટમાં ડીપ નેકલાઇન સાથે બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા ભસીન અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. નેહા ભસીન સફેદ આઉટફિટમાં જોવા મળી હતી. નેહા ભસીન આ વેસ્ટર્ન આઉટફિટમાં ડીપ નેકલાઇન સાથે બોલ્ડ ડાન્સ કરતી જોવા મળી હતી.
5/8
![નેહા ભસીને આ દરમિયાન પોતાના ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે. લોકોને નેહાનો બોલ્ડ ડાન્સ ખાસ પસંદ આવ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા ભસીને આ દરમિયાન પોતાના ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે. લોકોને નેહાનો બોલ્ડ ડાન્સ ખાસ પસંદ આવ્યો છે.
6/8
![નેહા ભસીને તેના જન્મદિવસની પાર્ટીમાં જોરદાર ડાન્સ કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા ભસીને તેના જન્મદિવસની પાર્ટીમાં જોરદાર ડાન્સ કર્યો હતો.
7/8
![બર્થડે ગર્લએ આ સાંજને ભવ્ય બનાવવા માટે ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. નેહા ટેબલ પર ચડી ડાન્સ કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બર્થડે ગર્લએ આ સાંજને ભવ્ય બનાવવા માટે ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. નેહા ટેબલ પર ચડી ડાન્સ કર્યો હતો.
8/8
![નેહા પોતાના જિમ લૂકને લઈ પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નેહા પોતાના જિમ લૂકને લઈ પણ ઘણી વખત ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)
Published at : 20 Nov 2022 08:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)