શોધખોળ કરો
દીકરા સાથે યોગ કરતા નેહા ધૂપિયાએ શેર કરી ક્યૂટ તસવીરો
નેહાએ તાજેતરમાં દીકરા સાથે યોગ કરતા તસવીરો શેર કરી છે
1/5

નેહા બે બાળકોની માતા છે. લગ્નના થોડા મહિના બાદ જ નેહાએ બાળકીને જન્મ આપ્યો હતો.
2/5

કામની વચ્ચે નેહા પોતાના પરિવાર સાથે સમય પસાર કરતી રહે છે અને તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
Published at : 25 Apr 2022 03:19 PM (IST)
આગળ જુઓ





















