અભિનેત્રી નેહા મલિક (Neha Malik)નો જિમમાં ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીએ જિમ લૂકમાં ખૂબ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
2/5
એક્ટ્રેસે પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. નેહાની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.
3/5
નેહા મલિક માત્ર પોતાના સેક્સી બોડી ફ્લોન્ટ કરવા માટે જ નથી જાણીતી પરંતુ તેના ચાહકો તેની ફિટનેસના પણ દિવાના છે. નેહા મલિક (Neha Malik) આજકાલ પોતાના કામથી બ્રેક લઈને વેકેશન પણ એન્જોય કરે છે.
4/5
અભિનેત્રીએ હાલમાં કેટલાક ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં શેર કર્યા છે. શેર કરતાની સાથે જ ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી દીધી છે. નેહા મલિક (Neha Malik) ભલે ફિલ્મોમાં કોઈ ખાસ કમાલ નથી બતાવી શકી. પરંતુ મોડલિંગની દૂનિયામાં તેનું એક મોટું નામ છે.
5/5
નેહા મલિક વર્ષ 2012માં અરબ ફેશન વીકમાં ટોપ 3 મોસ્ટ બ્યૂટીફૂલ મહિલાઓમાં સામેલ હતી. અભિનેત્રી નેહાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં આગની જેમ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી નેહા સોશિયલ મીડિયામાં સારુ ફેન ફોલોવિંગ ધરાવે છે. (તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)