શોધખોળ કરો

સિગારેટ પીતી જોવા મળી Nia Sharma, કિલર લૂક પર ફેન્સ ફિદા

નિયા શર્મા ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'માં જોવા મળશે

નિયા શર્મા

1/6
ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ સિગારેટ પીતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિયા શર્મા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.

2/6
જ્યારથી નિયા શર્માએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે ત્યારથી તેનો દબદબો છે. તેણે નેગેટીવ રોલ પણ કર્યા છે. નિયા શર્માની એક્ટિંગ ખૂબ પ્રશંસનીય છે.

3/6
નિયા શર્મા સાડી અને વેસ્ટર્ન ડ્રેસમાં પણ સુંદર લાગે છે.  હાલમાં જ નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો હોટ અવતાર જોઈને લોકો ચોંકી ગયા છે.

4/6
નિયા શર્મા બ્લેક કલરનો ચમકદાર ડ્રેસ પહેર્યો છે.  અભિનેત્રીને સિગારેટ પીતી જોઈ શકાય છે. સિગારેટ પીતી વખતે તસ્વીરો શેર કરતા નિયાએ કેપ્શનમાં લખ્યું,
નિયા શર્મા બ્લેક કલરનો ચમકદાર ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીને સિગારેટ પીતી જોઈ શકાય છે. સિગારેટ પીતી વખતે તસ્વીરો શેર કરતા નિયાએ કેપ્શનમાં લખ્યું, "હું તમારી આઈડલ મેચ નથી."
5/6
નિયા શર્મા ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'માં જોવા મળશે
નિયા શર્મા ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'માં જોવા મળશે
6/6
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે

Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો

'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન

કોળી સેનાના સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીનો હુંકાર, 'સિંહ ફરતો હોય અને આસપાસમાં શ્વાન ઘણા હોય'

દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી

Embed widget