સલમાન ખાનના શો બિગ બોસ 14નો ભાગ બનીને ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી નિક્કી તંબોલીને કોઈ ઓળખની જરૂર નથી. ઘણીવાર નિક્કી કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ક્યારેક તેની પર્સનલ લાઈફ વિશે તો ક્યારેક તે પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને લાઈમલાઈટમાં રહે છે.
2/8
નિક્કી હંમેશા તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે અને ક્યારેક તેને ટ્રોલ પણ થવું પડે છે. આ દરમિયાન નિક્કી તંબોલી તેના ફોટોશૂટ માટે યુઝર્સના નિશાના પર આવી છે.
3/8
નિક્કી તંબોલીએ તેના ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસનો ખૂબ જ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.
4/8
નિક્કી તંબોલીનો ફોટો જોઈને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે, ત્યાંરે ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. વાસ્તવમાં, લેટેસ્ટ તસવીરોમાં નિક્કીના પેન્ટનું બટન ખુલેલું જોવા મળે છે.
5/8
એટલું જ નહીં પરંતુ તેનું પેન્ટ પણ કમરથી થોડું નીચે છે, જેના કારણે તેને ખૂબ ટ્રોલ થવું પડે છે. તસવીરો જોઈને યુઝર્સ અભદ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળે છે.
6/8
નિક્કી તંબોલી આ દિવસોમાં મ્યુઝિક વીડિયોમાં ખૂબ જ જમાવટ કરી રહી છે. તેની દરેક સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
7/8
નિક્કી તંબોલીનો મ્યુઝિક વિડિયો એક હસીના તાજેતરમાં રિલીઝ થયો છે. આ મ્યુઝિક વીડિયોમાં શાહીર અને નિકીની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
8/8
નિક્કી તંબોલીના ઈન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન ફોલોઅર્સ છે.