શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nora fatehi: નોરા ફતેહીનો વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી
Nora fatehi: નોરા ફતેહીનો વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ, તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી
નોરા ફતેહી
1/8
![નોરા ફતેહી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. ચાહકો તેની દરેક સ્ટાઇલને પસંદ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોરા ફતેહી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને ફિટ અભિનેત્રીઓમાંની એક છે. ચાહકો તેની દરેક સ્ટાઇલને પસંદ કરે છે.
2/8
![હાલમાં જ તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાના સેટ પર જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાલમાં જ તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાના સેટ પર જોવા મળી હતી.
3/8
![આ દરમિયાન નોરાએ ખૂબ જ સુંદર સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ચમકદાર ડ્રેસમાં નોરાનો શાનદાર લુક જોવા જેવો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન નોરાએ ખૂબ જ સુંદર સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ચમકદાર ડ્રેસમાં નોરાનો શાનદાર લુક જોવા જેવો હતો.
4/8
![નોરાએ સફેદ રંગનો બેકલેસ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નોરાએ સફેદ રંગનો બેકલેસ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
5/8
![ઑફ-શોલ્ડર ડ્રેસમાં નોરાએ મેચિંગ હીલ્સ, ન્યૂડ મેકઅપ કેરી કરી શાનદાર સ્ટાઇલ અપનાવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઑફ-શોલ્ડર ડ્રેસમાં નોરાએ મેચિંગ હીલ્સ, ન્યૂડ મેકઅપ કેરી કરી શાનદાર સ્ટાઇલ અપનાવી હતી.
6/8
![અભિનેત્રીનો આ હોટ અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રીનો આ હોટ અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે.
7/8
![હંમેશની જેમ આ વખતે પણ નોરા ફતેહીએ પોતાના બોલ્ડ અને હોટ લુકથી ફેન્સને ક્લીન બોલ્ડ કરી દીધા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હંમેશની જેમ આ વખતે પણ નોરા ફતેહીએ પોતાના બોલ્ડ અને હોટ લુકથી ફેન્સને ક્લીન બોલ્ડ કરી દીધા છે.
8/8
![તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નોરા ફતેહી ટીવી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'ને જજ કરી રહી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નોરા ફતેહી ટીવી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'ને જજ કરી રહી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 20 Sep 2022 08:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
દેશ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)