નોરા ફતેહી ડાન્સની શોખીન છે. નોરા ફતેહીના ડાન્સના બધા લોકો દિવાના છે. આ વાત નોરાના દરેક ગીત જોઈને સાબિત થાય છે. નોરા ફતેહી ડાન્સને લઈ કેટલી સીરીયસ છે તે આ વાત પરથી અંદાજ લાગવી શકાય છે કે નોરા ડાન્સ આટલી પરફેક્ટ હોવા છતા ડાન્સ ક્લાસમાં જાય છે.
2/5
નોરાનો આ હોટ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે. નોરાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
3/5
નોરા શોર્ટ્સ અને જેકેટમાં જોવા મળી હતી. નોરાએ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આ દરમિયાન નોરા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
4/5
આજે નોરા ફતેહી ડાન્સ ક્લાસ બહાર જોવા મળી હતી. દરેક વખતની જેમ આ વખતે પણ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.
5/5
દિલબર સોંગના કારણે નોરા જાણીતી બની હતી. આ ગીતમાં નોરાએ શાનદાર ડાન્સ કર્યો હતો.