શોધખોળ કરો
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, શેર કરી હોટ તસવીરો
1/5

સોનૂ કે ટીટૂ કી સ્વીટીની એક્ટ્રેસ નુસરત ભરૂચા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં નુસરતે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/5

નુસરત અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. નુસરતે આ પહેલા પણ સોશિયલ મીડિયમાં બિકિની તસવીરો શેર કરી છે. નુસરત ટ્રાન્સપરન્ટ ગાઉનમાં જોવા મળી છે.
3/5

નુસરતની તસવીરો ખૂબ જ વાયરલ થાય છે.નુસરતે આ પહેલા પણ વ્હાઈટ બિકિનીમાં તસવીરો શેર કરી હતી. નુસરતે પ્યાર કા પંચનામા ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2011માં આવેલી આ ફિલ્મમાં નુસરત, કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ બની હતી. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી.
4/5

આ ફિલ્મની સિક્વલ પ્યાર કા પંચનામા-2 પણ આવી હતી.કાર્તિક સાથેની તેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી. બંન્નેએ સાથે ત્રીજી વખત ફિલ્મ આકાશવાણી અને ચોથી વખત સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કામ કર્યું હતું. નુસરતની ફિલ્મ ડ્રિમ ગર્લ રીલિઝ થઇ હતી. જેને પણ ખૂબ પસંદ કરાઇ છે.
5/5

(તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Apr 2022 10:53 PM (IST)
આગળ જુઓ
Advertisement





















