શોધખોળ કરો
બ્લેક મોનોકોનીમાં પલક તિવારીનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
બ્લેક મોનોકોનીમાં પલક તિવારીનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
પલક તિવારી
1/8

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ અને હોટનેસના કારણે ચર્ચામાં રહે છે.
2/8

અભિનેત્રી પોતાની ગ્લેમરસ તસવીરોથી ચાહકોનું દિલ જીતી લે છે. તાજેતરમાં અભિનેત્રી પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે જેણે ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.
Published at : 27 Mar 2023 10:53 PM (IST)
આગળ જુઓ




















