ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીનો હોટ બિકીની અંદાજ વાયરલ થયો છે. ચાહકો પૂજાના બોલ્ડ અંદાજને પસંદ કરી રહ્યા છે.
2/6
પૂજા બેનર્જીની બિકિની તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે. પૂજા તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
3/6
પૂજા પ્રથમ વખત MTV ઈન્ડિયાના રિયાલિટી શો રોડીઝ સીઝન 8માં જોવા મળી હતી. બાદમાં ટીવી સિરિયલોમાં કામ કર્યું.
4/6
પૂજા બેનર્જીએ સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યાં છે. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરતા હતા. 2016માં સગાઈ કર્યા બાદ 2017માં લગ્ન કર્યાં. પૂજા એક દિકરીની માતા છે.
5/6
પૂજાનું ઈન્સ્ટાગ્રામ પર શાનદાર ફેન ફોલોઅર્સ છે. આ પહેલા પણ તેની બિકિની તસવીરો વાયરલ થઈ છે.