શોધખોળ કરો
pooja bhalekar : પૂજા ભાલેકરનો બ્લેક બિકિનીમાં હોટ અંદાજ, વાયરલ થઈ તસવીરો
pooja bhalekar : પૂજા ભાલેકરનો બ્લેક બિકિનીમાં હોટ અંદાજ, વાયરલ થઈ તસવીરો
પૂજા ભાલેકર
1/7

બોલીવૂડ અભિનેત્રી પૂજા ભાલેકર તેના બોલ્ડ અને કાતિલ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર કાતિલ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પૂજા બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે.
2/7

રામ ગોપાલ વર્માની ફિલ્મ 'ઈન્ટર ધ ગર્લ ડ્રેગન'થી ડેબ્યૂ કરનાર અભિનેત્રી પૂજા ભાલેકર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. તે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવે છે. પૂજાની તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થાય છે.
Published at : 24 Mar 2023 04:38 PM (IST)
આગળ જુઓ





















