શોધખોળ કરો
એક્ટ્રેસ પૂજા હેગડેનો હોટ બિકિની અંદાજ, ફેન્સ થયા ઘાયલ
એક્ટ્રેસ પૂજા હેગડે
1/5

બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે તેની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ને લઈ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે. પૂજા હેગડે બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે.
2/5

પૂજા હેગડેએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
Published at : 18 Jun 2022 05:10 PM (IST)
આગળ જુઓ





















