શોધખોળ કરો
Pooja Hegde Looks: પાર્ટી લૂકમાં પૂજા હેગડેનો આ સ્ટનિંગ લૂક કરો ટ્રાય, જુઓ તસવીરો
Pooja Hegde Looks: પાર્ટી લૂકમાં પૂજા હેગડેનો આ સ્ટનિંગ લૂક કરો ટ્રાય, જુઓ તસવીરો
પૂજા હેગડે
1/7

Pooja Hegde Stunning look: બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે પોતાના સ્ટાઈલિશ લુકને લઈને ચર્ચામાં રહે છે. તમે તેના દરેક આઉટફિટની નકલ પણ કરી શકો છો.
2/7

પૂજા હેગડે પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. તમે પાર્ટીમાં જવા માટે અભિનેત્રીની સ્ટાઈલ અપનાવી શકો છો. આ પ્રકારનો લુક બહાર જવા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
Published at : 04 Mar 2023 08:55 PM (IST)
આગળ જુઓ





















