શોધખોળ કરો
Advertisement

Priya banerjee: અભિનેત્રી પ્રિયા બેનર્જીએ સાડીમાં શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Priya banerjee: અભિનેત્રી પ્રિયા બેનર્જીએ સાડીમાં શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

પ્રિયા બેનર્જી
1/8

મુંબઇઃ ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી આ દિવસોમાં ચર્ચામાં છે. પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/8

પ્રિયા બેનર્જી બોલ્ડ સાડી લૂકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડીમાં તસવીરો શેર કરી છે.
3/8

પ્રિયા સાડીમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
4/8

એક્ટ્રેસ બોલ્ડનેસ અને ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.
5/8

વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે. રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.
6/8

કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી હતી.
7/8

આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાની તસવીર શેર કરતી રહે છે.
8/8

(તમામ તસવીરો પ્રિયા બેનર્જી ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Dec 2022 08:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
